યહોશુઆ 1:12 - પવિત્ર બાઈબલ12 પછી તેણે રૂબેન અને ગાદના કુળસમૂહના સર્વ માંણસોને તથા મનાશ્શાના અર્ધ કુળસમૂહના આગેવાનોને ચેતવણી આપી Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને રુબેનીઓને તથા ગાદીઓને તથા મનાશ્શાના અર્ધકુળને યહોશુઆએ એમ કહ્યું, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 યહોશુઆએ રૂબેન અને ગાદનાં કુળોને અને મનાશ્શાના અર્ધકુળને કહ્યું, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 રુબેનીઓને, ગાદીઓને અને મનાશ્શાના અર્ધકુળને, યહોશુઆએ કહ્યું, યહોવાહનાં સેવક મૂસાએ તમને જે બાબત કહી હતી કે, Viz kapitola |