યૂના 4:5 - પવિત્ર બાઈબલ5 ત્યારબાદ યૂના નગર બહાર ગયો અને પૂર્વ દિશા તરફ બેઠો. ત્યાં તેણે પોતાને માટે આશ્રયસ્થાન બાંધ્યું. પછી તે તેની છાયામાં બેસી નગરનું શું થાય છે તે નિહાળવાને રાહ જોતો બેસી રહ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 પછી યૂના નગરની બહાર જઈને તેની પૂર્વ બાજુએ બેઠો, ત્યાં પોતાને માટે માંડવો બાંધીને નગરનું શું થાય છે તે જોવાને રાહ જોતો તેની નીચે બેઠો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 પછી યોના શહેર બહાર પૂર્વમાં જઈને બેઠો. ત્યાં પોતાને માટે માંડવો બાંધીને શહેરનું શું થાય છે તે જોવા તેની છાયામાં બેઠો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 પછી યૂના નગરની બહાર ગયો. નગરની પૂર્વ બાજુએ માંડવો બનાવીને તેમાં બેઠો. તે જોઈ રહ્યો કે હવે નગરનું શું થાય છે? Viz kapitola |