Online Bible

- Reklamy -




યૂના 2:3 - પવિત્ર બાઈબલ

3 “કારણકે તમે મને સમુદ્રના ઊંડાણમાં ફેંક્યો, પાણીના મોજાઓએ મને બધી બાજુથી ઢાંકી દીધો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 કેમ કે તમે મને ઊંડાણમાં, સમુદ્રના ભીતરમાં ફેંક્યો, ને મારી આસપાસ પાણી હતું. તમારાં સર્વ મોજાંઓને તે તમારી છોળો મારા પર ફરી વળ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

3 તમે મને પાતાળમાં, દરિયાના છેક તળિયે ફેંકી દીધો. ત્યાં મારી ચારેબાજુ પાણી હતાં અને તમારાં જોરદાર મોજાં મારા પર ફરી વળ્યાં હતાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 “હે પ્રભુ તમે મને સમુદ્રના ઊંડાણમાં ફેંક્યો હતો, મારી આસપાસ પાણી હતા; તેના સર્વ મોજાં અને છોળો, મારા પર ફરી વળ્યાં.”

Viz kapitola kopírovat




યૂના 2:3

Následuj nás:

Reklamy


Reklamy