Online Bible

- Reklamy -




યોએલ 3:11 - પવિત્ર બાઈબલ

11 હે આજુબાજુની સર્વ પ્રજાઓ, જલદી આવો, ને એકત્ર થાઓ; હે યહોવા, તમારા યોદ્ધાઓને ત્યાં ઉતારી લાવો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 હે આસપાસની સર્વ પ્રજાઓ, જલદી આવો, ને એકત્ર થાઓ;” હે યહોવા, ત્યાં તમારા યોદ્ધાઓને ઉતારી લાવો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 હે આસપાસની પ્રજાઓ, જલદી કરો, ખીણમાં આવીને એકત્ર થાઓ.” હે પ્રભુ, તેમના પર તૂટી પડવા તમારા સૈન્યને મોકલો!

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 હે આજુબાજુની સર્વ પ્રજાઓ, જલદી આવો, એકત્ર થાઓ’ હે યહોવાહ, તમારા યોદ્ધાઓને ત્યાં ઉતારી લાવો.

Viz kapitola kopírovat




યોએલ 3:11

Následuj nás:

Reklamy


Reklamy