યોએલ 2:9 - પવિત્ર બાઈબલ9 તેઓ શહેરમાં ઉમટયા છે. તેઓ દીવાલોની એક તરફથી બીજી તરફ દોડે છે. તેઓ મકાનોની અંદર ચઢી જાય છે. અને બારીઓમાંથી ચોરની જેમ પ્રવેશે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 તેઓ નગર ઉપર તૂટી પડે છે; તેઓ કોટ પર દોડે છે; તેઓ ચઢીને ઘરોમાં પેસી જાય છે; તેઓ ચોરની જેમ બારીઓમાં થઈને અંદર પ્રવેશ કરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 તેઓ શહેર તરફ ધસે છે, તેઓ દીવાલો પર દોડે છે, તેઓ ઘરો પર ચડી જાય છે અને ચોરની માફક બારીઓમાં થઈને અંદર ધૂસી જાય છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તેઓ નગરમાં ઉમટ્યા છે. તેઓ દીવાલો પર દોડે છે. તેઓ ઘરોની અંદર પેસી જાય છે. અને ચોરની જેમ અંદર બારીઓમાં થઈને પ્રવેશે છે. Viz kapitola |