Online Bible

- Reklamy -




યોએલ 2:29 - પવિત્ર બાઈબલ

29 વધુમાં, તે સમયે હું મારો આત્મા તમારા દાસો અને દાસીઓ ઉપર રેડીશ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 વળી તે સમયે દાસો તથા દાસીઓ પર હું મારો આત્મા રેડી દઈશ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

29 તે સમયે હું મારો આત્મા સેવકો ઉપર, પુરુષો અને સ્ત્રીઓ બન્‍ને ઉપર રેડી દઈશ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 વળી તે સમયે દાસો અને દાસીઓ ઉપર, હું મારો આત્મા રેડીશ.

Viz kapitola kopírovat




યોએલ 2:29

Následuj nás:

Reklamy


Reklamy