યોએલ 1:17 - પવિત્ર બાઈબલ17 સૂકી જમીન નીચે ધાન્ય સડી જાય છે. વખારો નષ્ટ થઇ છે. કોઠારો ઓછા થયા છે. ખેતરોમાં અનાજ સુકાઈ ગયું છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 બી તેનાં ઢેફાં નીચે સુકાય છે; દાણાની વખારો ખાલી થઈ ગઈ છે, કોઠારો તોડી નાખવામાં આવ્યા છે; કેમ કે ધાન્ય કરમાઈ ગયું છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 સૂકી ભૂમિમાં બીજ સુકાઈને મરી જાય છે. સંગ્રહ કરવા માટે કોઈ અનાજ જ નથી, તેથી ખાલી કોઠારો ભંગાર હાલતમાં છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 જમીનના દગડાં નીચે બી સડી જાય છે. અનાજના પુરવઠા ખાલી થઈ ગયા છે. કોઠારો તોડી નાખવામાં આવ્યા છે. કેમ કે અનાજ સુકાઈ ગયું છે. Viz kapitola |