યર્મિયા 6:2 - પવિત્ર બાઈબલ2 તુ ખૂબ સુંદર અને અડકવામાં નાજુક છે, પણ સિયોનની દીકરી, હું તારો નાશ કરવાનો છું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 સિયોનની દીકરી સુંદર તથા કોમળ છે, તેને હું કાપી નાખીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 સિયોનનગરી તો કુમળા ગૌચર જેવી આનંદદાયક છે, પણ તેનો નાશ કરવામાં આવશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 સિયોનની દીકરી સુંદર તથા કોમળ છે, તેઓનો હું નાશ કરીશ. Viz kapitola |