યર્મિયા 6:18 - પવિત્ર બાઈબલ18 આથી યહોવાએ કહ્યું, “હે પ્રજાઓ, તમે સાંભળો, અને જાણી લો કે મારા લોકોના શા હાલ થવાના છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 તે માટે, હે પ્રજાઓ, સાંભળો, તથા હે પ્રજા, તેઓ [ની વિરુદ્ધ] જે છે તે જાણ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 તેથી પ્રભુએ કહ્યું, “હે પ્રજાઓ, હે સમાજો, મારા લોકની શી દશા થશે તે વિષે સાંભળો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 આથી યહોવાહે કહ્યું, “હે પ્રજાઓ, તમે સાંભળો, અને જાણી લો કે મારા લોકોના શા હાલ થવાના છે. Viz kapitola |