Online Bible

- Reklamy -




યર્મિયા 52:29 - પવિત્ર બાઈબલ

29 અને અઢારમાં વર્ષમાં 832 યરૂશાલેમવાસીઓને તે દેશવટે લઇ ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 નબૂખાદનેસ્સારના અઢારમા વર્ષમાં તે યરુશાલેમમાંથી આઠસો બત્રીસ જણને કેદ કરીને લઈ ગયો;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

29 અઢારમાં વર્ષમાં 832 માણસો

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 અને નબૂખાદનેસ્સારના અઢારમા વર્ષમાં તે યરુશાલેમમાંથી આઠસો બત્રીસ લોકોને કેદ કરીને લઈ ગયો.

Viz kapitola kopírovat




યર્મિયા 52:29

Následuj nás:

Reklamy


Reklamy