Online Bible

- Reklamy -




યર્મિયા 52:23 - પવિત્ર બાઈબલ

23 દરેક સ્તંભ પર સો દાડમ હતા, પણ તેમાંથી છન્નું જ નજરે જોઇ શકાતા હતાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 ચારે બાજુ પર છન્નું દાડમ હતાં; અને જાળીદાર નકશી પર ચોતરફ જડેલાં દાડમ એકંદર સો હતાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

23 દરેક સ્તંભના નકશીકામમાં સો દાડમો વર્તુળાકારે ગોઠવેલા હતા; એમાંનાં છન્‍નું દાડમો નીચેથી જોઈ શક્તાં હતાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 ચારેબાજુ છન્નું દાડમ હતાં. અને જાળીદાર નકશી પર ચોતરફ જડેલાં એકંદરે સો દાડમ હતાં.

Viz kapitola kopírovat




યર્મિયા 52:23

Následuj nás:

Reklamy


Reklamy