યર્મિયા 52:21 - પવિત્ર બાઈબલ21 એક સ્તંભ 18 હાથ ઊંચો અને 12 હાથના પરિઘવાળો હતો; તે પોલો હતો અને તેની જાડાઇ ચાર આંગળ હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 [સ્તંભોમાંનો] દરેક સ્તંભ અઢાર હાથ ઊંચો હતો. અને બાર હાથની દોરી જેટલો તેનો પરિઘ હતો. અને તેનું પતરું ચાર આંગળ જાડું હતું. તે સ્તંભ પોલો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 બન્ને સ્તંભ એક્સરખા હતા; દરેક સ્તંભ આશરે 8 મીટર ઊંચો હતો; અને તેનો પરિઘ 5.4 મીટર હતો. સ્તંભ અંદરથી પોલો હતો અને તેની દીવાલની જાડાઈ આશરે 10 સેન્ટીમીટર હતી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 દરેક સ્તંભ અઢાર હાથ ઊંચો અને બાર હાથની દોરી જેટલે પરિઘવાળો હતો; તે પોલો હતો અને તેનું પતરું ચાર આંગળ જાડું હતું. Viz kapitola |