યર્મિયા 50:41 - પવિત્ર બાઈબલ41 “જુઓ, ઉત્તરમાંથી એક પ્રજા, એક બળવાન પ્રજા આવી રહી છે; પૃથ્વીને દૂરને છેડે મોટા મોટા રાજાઓ યુદ્ધની તૈયારી કરી રહ્યા છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)41 જુઓ, ઉત્તર દિશાથી લોકો આવે છે, ને પૃથ્વીને છેડેથી એક મહાન પ્રજા તથા ઘણા રાજાઓ ચઢી આવશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.41 જુઓ, દૂર ઉત્તરમાંથી એક શક્તિશાળી પ્રજા આવે છે; ઘણા રાજાઓ પૃથ્વીના છેક છેવાડાના ભાગોમાંથી હુમલો કરવા આવી રહ્યા છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201941 જુઓ, ઉત્તર દિશામાંથી લોક આવે છે, એક બળવાન પ્રજા અને ઘણા રાજાઓ આવશે દૂર દેશમાં યુદ્ધની તૈયારી કરવામાં આવી છે. Viz kapitola |