Online Bible

- Reklamy -




યર્મિયા 50:37 - પવિત્ર બાઈબલ

37 તેના ઘોડાઓ તથા રથો યુદ્ધમાં નાશ પામશે. બીજા મિત્ર દેશોમાંથી આવેલા યોદ્ધાઓ સ્ત્રીઓ જેવા નિર્બળ થશે, તેની સર્વ સંપત્તિ લૂંટાઇ જશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

37 તેના ઘોડાઓ પર, તેના રથો પર તથા તેઓમાંના મિશ્ર લોકો પર તરવાર આવી છે, તેઓ સ્ત્રીઓના જેવા થશે; તેના ખજાનાઓ પર તરવાર આવી છે, ને તેઓને લૂંટી લેવામાં આવશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

37 તેના ઘોડાઓ પર, તેના રથો પર અને તેના ભાડૂતી સૈનિકોને માથે તલવાર ઝઝૂમે છે તેઓ અબળા જેવા નબળા બની જશે. તેના ખજાના પર તલવાર ઝઝુમે છે; તે લૂંટાઈ જશે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

37 તેના ઘોડાઓ તથા રથો પર તથા તેના સર્વ લોક જેઓ બાબિલમાં છે તેઓ પર તલવાર આવી છે, જેથી તેઓ સ્ત્રીઓ જેવા નિર્બળ થશે. તેની સર્વ સંપત્તિ પર તલવાર આવી છે અને તે લૂંટાઈ જશે.

Viz kapitola kopírovat




યર્મિયા 50:37

Následuj nás:

Reklamy


Reklamy