યર્મિયા 50:22 - પવિત્ર બાઈબલ22 “દેશમાં રણનાદ ગાજે છે અને ભયંકર વિનાશ થઇ રહ્યો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 દેશમાં યુદ્ધનો રણનાદ તથા વિનાશનો પોકાર સંભળાય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 દેશમાં યુદ્ધનો કોલાહલ અને મહાવિનાશનો પોકાર સંભળાય છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 દેશમાં રણનાદ અને ભયંકર યુદ્ધનો પોકાર સંભળાય છે. Viz kapitola |