Online Bible

- Reklamy -




યર્મિયા 5:11 - પવિત્ર બાઈબલ

11 કારણ કે ઇસ્રાએલનાં વંશ અને યહૂદાના વંશ બન્ને મને સંપૂર્ણપણે બેવફા નીવડ્યા છે.” આ યહોવાના વચન છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 કેમ કે ઇઝરાયલના વંશ તથા યહૂદાના વંશે મારો ઘણો વિશ્વાસઘાત કર્યો છે, ” એવું યહોવા કહે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 અરેરે, ઇઝરાયલ અને યહૂદિયાના લોકોએ મારો સંપૂર્ણ વિશ્વાસઘાત કર્યો છે! હું પ્રભુ પોતે આ બોલું છું.” ઈશ્વર ઇઝરાયલને તજી દે છે

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 કેમ કે ઇઝરાયલના અને યહૂદાના કુટુંબે મારો સંપૂર્ણ વિશ્વાસઘાત કર્યો છે. એમ યહોવાહ કહે છે.

Viz kapitola kopírovat




યર્મિયા 5:11

Následuj nás:

Reklamy


Reklamy