યર્મિયા 49:9 - પવિત્ર બાઈબલ9 “જ્યારે દ્રાક્ષ ઉતારનાર આવે છે ત્યારે તેઓ થોડી દ્રાક્ષ વેલ પર રહેવા દે છે, રાતે ચોર આવે છે તો તે જોઇએ એટલું જ લઇ જાય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 જો દ્રાક્ષા તોડનારા તારી પાસે આવે, તો શું તેઓ કેટલીક દ્રાક્ષાને બાકી રહેવા નહિ દેશે? જો રાત્રે ચોરો આવે, તો શું તેઓને પૂરતું મળે ત્યાં સુધી તેઓ નુકસાન નહિ કરે? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 દ્રાક્ષ ઉતારનારા દ્રાક્ષવેલા પર થોડી દ્રાક્ષો રહેવા દે છે, અને ચોરો રાત્રે ચોરી કરે તો તેમને જે જોઈએ તે જ ચોરી જાય છે; Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 જ્યારે દ્રાક્ષ ઉતારનાર આવે છે ત્યારે તેઓ થોડી દ્રાક્ષ વેલ પર રહેવા દેતા નથી? જો રાતે ચોર આવે છે તો તેને જોઈએ એટલું શું ચોરી નહિ જાય? Viz kapitola |