Online Bible

- Reklamy -




યર્મિયા 48:20 - પવિત્ર બાઈબલ

20 “તેઓ તને જવાબ આપશે, મોઆબ ખંડેર થઇ ગયું છે; રૂદન અને શોક કરો. આનોર્નના કિનારાઓ પરથી જાહેર કરો કે, મોઆબ ખેદાન મેદાન થઇ ગયું છે!

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 મોઆબ લજ્જિત થયો છે; કેમ કે તેની પાયમાલી થઈ છે: રડો, આક્રંદ કરો; આર્નોનમાં ખબર આપો કે, ‘મોઆબ ઉજ્જડ થયો છે.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

20 તેઓ જવાબ આપશે, “મોઆબનું પતન થયું છે.” અરે, તે ઉજ્જડ થઈ ગયું છે! તેને માટે હૈયાફાટ રુદન કરો! આર્નોન નદીને કિનારે ઘોષણા કરો, કે મોઆબનો વિનાશ થયો છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 મોઆબ લજ્જિત થઈ ગયું છે. તેની પાયમાલી થઈ ગઈ છે. રડો વિલાપ કરો. આર્નોનમાં ખબર આપો કે, મોઆબ ઉજ્જડ થયો છે.

Viz kapitola kopírovat




યર્મિયા 48:20

Následuj nás:

Reklamy


Reklamy