યર્મિયા 48:16 - પવિત્ર બાઈબલ16 “હવે મોઆબનો વિનાશ હાથવેંતમાં છે, એનું પતન વાયુવેગે આવી રહ્યું છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 મોઆબની આફત નજીક આવી પહોંચી છે, ને તેની પાયમાલી બહુ ઉતાવળથી આવે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 મોઆબની અવદશા નજીક છે તેનું પતન ઉતાવળે આવે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 હવે મોઆબનો વિનાશ હાથવેંતમાં છે, એનું પતન વાયુવેગે આવી રહ્યું છે. Viz kapitola |