Online Bible

- Reklamy -




યર્મિયા 42:8 - પવિત્ર બાઈબલ

8 તે સાંભળી તેણે યહોવાને તથા તેની સાથેના બધા સૈનાનાયકોને તેમજ નાનામોટા બધા લોકોને તેડાવી મંગાવ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 ત્યારે તેણે કારેઆના પુત્ર યોહાનાનને, તેની સાથેના સૈન્યોના સર્વ સરદારોને તથા નાનથી તે મોટા સુધી સર્વ લોકોને બોલાવીને કહ્યું,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

8 તેથી તેણે કારેઆના પુત્ર યોહાનાનને, તેની સાથેના સેનાનાયકોને તથા નાનામોટા સર્વ લોકોને બોલાવ્યા,

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 ત્યારે યર્મિયાએ કારેઆના દીકરા યોહાનાનને, તેની સાથેના સર્વ સૈન્યોના સરદારોને તથા નાનામોટા બધા લોકોને બોલાવ્યા.

Viz kapitola kopírovat




યર્મિયા 42:8

Následuj nás:

Reklamy


Reklamy