Online Bible

- Reklamy -




યર્મિયા 42:13 - પવિત્ર બાઈબલ

13 ‘પરંતુ જો તમે યહૂદિયામાં બાકી રહેલા લોકો, એમ કહેવાનુ ચાલુ રાખશો, કે ના, અમે આ શહેરમાં નહિ રહીએ, તો તમે તમારા દેવ યહોવાની આજ્ઞાનું ઉલ્લંધન કરશો.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 પણ જો તમે કહેશો, ‘અમે આ દેશમાં રહીશું નહિ.’ અથવા તમારા ઈશ્વર યહોવાનું વચન અમાન્ય કરીને કહેશો,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 પણ પ્રભુની વાણીને આધીન થવાનો ઈનકાર કરીને તમે એમ કહેશો કે, “અમે આ દેશમાં રહીશું નહિ,

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 પણ જો તમે કહેશો કે, “અમે આ દેશમાં રહીશું નહિ’ અથવા તમારા ઈશ્વર યહોવાહની વાણી અમાન્ય કરશો,

Viz kapitola kopírovat




યર્મિયા 42:13

Následuj nás:

Reklamy


Reklamy