Online Bible

- Reklamy -




યર્મિયા 40:16 - પવિત્ર બાઈબલ

16 પરંતુ અહીકામના પુત્ર ગદાલ્યાએ યોહાનાનને કહ્યું, “તું આ પ્રમાણે ના કરીશ, હું તને આમ કરવા માટે મનાઇ ફરમાવું છું, કારણ કે ઇશ્માએલ વિષે તું જૂઠું બોલે છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 પણ અહીકામના પુત્ર ગદાલ્યાએ કારેઆના પુત્ર યોહાનાનને કહ્યું, “તું આ કામ કરીશ નહિ; કેમ કે તું ઇશ્માએલ વિષે ખોટું બોલે છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 પરંતુ અહીકામના પુત્ર ગદાલ્યાએ યોહાનાનને ઉત્તર આપ્યો, “તું એ પ્રમાણે કરીશ નહિ. ઇશ્માએલ વિષેની તારી વાત ખોટી છે.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 પરંતુ અહિકામના દીકરા ગદાલ્યાએ કારેઆના દીકરા યોહાનાનને કહ્યું, “તું આ પ્રમાણે કરીશ નહિ, કેમ કે ઇશ્માએલ વિષે તું જૂઠું બોલે છે.”

Viz kapitola kopírovat




યર્મિયા 40:16

Následuj nás:

Reklamy


Reklamy