યર્મિયા 40:13 - પવિત્ર બાઈબલ13 પછી કારેઆહનો પુત્ર યોહાનાન તથા જે સૈન્યોના સરદારો સીમમાં હતાં, તેઓ બધા મિસ્પાહમાં ગદાલ્યા પાસે આવ્યા અને Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 પછી કારેઆનો પુત્ર યોહાનાન તથા જે સૈન્યોના સરદારો સીમમાં હતા, તેઓ સર્વે મિસ્પામાં ગદાલ્યાની પાસે આવીને, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 ત્યાર પછી કારેઆનો પુત્ર યોહાનાન અને બીજા સેનાનાયકો જેમણે બેબિલોનની શરણાગતિ સ્વીકારી ન હતી તેઓ મિસ્પામાં ગદાલ્યા પાસે આવ્યા, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 પછી કારેઆનો દીકરો યોહાનાન તથા જે સૈન્યોના સરદારો સીમમાં હતા, તેઓ બધા મિસ્પાહમાં ગદાલ્યા પાસે આવ્યાં, Viz kapitola |