યર્મિયા 37:12 - પવિત્ર બાઈબલ12 યર્મિયા યરૂશાલેમ છોડીને પોતાના કુટુંબીઓની મિલકતમાંથી પોતાના ભાગ લેવા બિન્યામીનના પ્રદેશમાં જવા ઊપડ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 યર્મિયા બિન્યામીનના દેશમાંનો પોતાનો હિસ્સો લેવા માટે યરુશાલેમમાંથી પોતાના લોકોની પાસે જવા નીકળ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 ત્યારે યર્મિયા યરુશાલેમથી બિન્યામીનના કુળપ્રદેશમાં તેનાં કુટુંબીજનો પાસે મિલક્તમાં પોતાનો ભાગ લેવા માટે ઊપડયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 યર્મિયા યરુશાલેમ છોડીને પોતાના કુટુંબીઓની મિલકતમાંથી પોતાના ભાગ લેવા બિન્યામીનના પ્રદેશમાં જવા ઊપડ્યો. Viz kapitola |