યર્મિયા 29:5 - પવિત્ર બાઈબલ5 “તમે ઘર બાંધો અને ઠરીઠામ થઇને રહો, દ્રાક્ષાનીવાડીઓ રોપો અને તેનાં ફળો ખાઓ, કારણ કે તમે ત્યાં ઘણાં વર્ષો સુધી રહેવાના છો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 “તમે ઘરો બાંધીને તેમાં વસો; અને વાડીઓ રોપીને તેનાં ફળ ખાઓ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 ઘરો બાંધો અને તેમાં વસવાટ કરો. વાડીઓ રોપો અને તેમનાં ફળ આરોગો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 ‘તમે ઘરો બાંધો અને તેમાં રહો, દ્રાક્ષાની વાડીઓ રોપો અને તેનાં ફળો ખાઓ. Viz kapitola |