Online Bible

- Reklamy -




યર્મિયા 29:20 - પવિત્ર બાઈબલ

20 “અને તમે બધાં યહૂદિયાના બંધકો-જેને મેં યરૂશાલેમથી બાબિલ મોકલ્યાં હતાં, દેવના વચનો સાંભળો તેથી બાબિલમાં બંદીવાન થયેલા તમે સર્વ યહૂદીઓ, યહોવાના વચનો સાંભળો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 માટે યરુશાલેમમાંથી જે બંદીવાનો મેં બાબિલમાં મોકલ્યા છે, તે તમે સર્વ યહોવાનુમ વચન સાંભળો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

20 તેથી હવે મેં પ્રભુએ જેમને યરુશાલેમથી બેબિલોન દેશનિકાલ કર્યા છે એવા લોકો તમે મારો સંદેશ સાંભળો:

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 માટે યરુશાલેમમાંથી જે બંદીવાનો મેં બાબિલ મોકલ્યા છે તે તમે સર્વ યહોવાહના વચનો સાંભળો.

Viz kapitola kopírovat




યર્મિયા 29:20

Následuj nás:

Reklamy


Reklamy