યર્મિયા 29:15 - પવિત્ર બાઈબલ15 “પણ જે જૂઠાં પ્રબોધકો તમારી મધ્યે છે, તેઓનો તમે સ્વીકાર કરો છો અને કહો છો કે યહોવાએ તેમને મોકલ્યા છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 કેમ કે તમે કહ્યું છે, “યહોવાએ અમારે માટે બાબિલમાં પણ પ્રબોધકોને ઊભા કર્યા છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 તમે કહો છો કે, ‘પ્રભુએ અમારે માટે બેબિલોનમાં પણ સંદેશવાહકો ઊભા કર્યા છે; Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 પણ તમે કહ્યું છે કે, યહોવાહે અમારે સારુ બાબિલમાં પણ પ્રબોધકો ઊભા કર્યા છે, Viz kapitola |