Online Bible

- Reklamy -




યર્મિયા 28:12 - પવિત્ર બાઈબલ

12 ત્યારબાદ તરત જ યહોવાનો આ સંદેશો યર્મિયા પાસે આવ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 વળી હનાન્ય પ્રબોધકે યર્મિયા પ્રબોધકની ગરદન પરની ઝૂંસરી ભાંગી નાખ્યા પછી, યહોવાનું વચન યર્મિયાની પાસે આ પ્રમાણે આવ્યું:

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 વળી, સંદેશવાહક હનાન્યાએ યર્મિયાની ગરદન પરથી ઝૂંસરી લઈને તોડી નાખી તેના થોડા સમય પછી પ્રભુનો સંદેશ યર્મિયાને મળ્યો:

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 વળી હનાન્યા પ્રબોધકે યર્મિયા પ્રબોધકની ગરદન પરની ઝૂંસરી ભાંગી નાખ્યા પછી યહોવાહનું વચન યર્મિયા પાસે આ પ્રમાણે આવ્યું કે,

Viz kapitola kopírovat




યર્મિયા 28:12

Následuj nás:

Reklamy


Reklamy