Online Bible

- Reklamy -




યર્મિયા 28:10 - પવિત્ર બાઈબલ

10 પછી પ્રબોધક હનાન્યાએ યર્મિયાની ડોક પર મૂકેલી ઝૂંસરી લઇ લીધી અને તેને ભાંગી નાખી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 ત્યારે હનાન્યા પ્રબોધકે યર્મિયા પ્રબોધકની ગરદન પરથી ઝૂંસરી લઈને ભાંગી નાખી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 પછી સંદેશવાહક હનાન્યાએ સંદેશવાહક યર્મિયાની ગરદન પરથી ઝૂંસરી લઈ લીધી અને તેને ભાંગી નાખી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 પછી હનાન્યા પ્રબોધકે યર્મિયાની ગરદન પર મૂકેલી ઝૂંસરી લઈ અને તેને ભાંગી નાખી.

Viz kapitola kopírovat




યર્મિયા 28:10

Následuj nás:

Reklamy


Reklamy