યર્મિયા 26:17 - પવિત્ર બાઈબલ17 પછી દેશના કેટલાક વડીલો અને જ્ઞાની માણસો ઊભા થયા અને આજુબાજુ ઊભા રહેલા સર્વ લોકોને સંબોધીને કહ્યું, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 ત્યારે દેશના વડીલોમાંના કેટલાક માણસોએ ઊઠીને લોકોની આખી સભાની આગળ કહ્યું, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 ત્યાર પછી દેશના કેટલાક આગેવાનોએ ઊભા થઈને એકત્ર થયેલા લોકોને કહ્યું, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 પછી દેશના વડીલોમાંના માણસો ઊભા થયા અને આખી સભાને સંબોધીને. Viz kapitola |