Online Bible

- Reklamy -




યર્મિયા 20:17 - પવિત્ર બાઈબલ

17 કારણ કે, તેણે મને ગર્ભમાં જ મારી ન નાખ્યો, તો મારી માતા જ મારી કબર બની હોત, તેનું ઉદર સદા માટે મોટું રહ્યું હોત.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 કેમ કે ગર્ભસ્થાનમાંથી મારા નીકળતાંની વારમાં તેણે મને મારી નાખ્યો નહિ! એ પ્રમાણે થાત તો મારી મા મારી કબર થાત, ને તેનું ગર્ભસ્થાન સદા ગરોદર રહ્યું હોત.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

17 કારણ, તેણે મને જનમતાં પહેલાં જ મારી નાખ્યો નહિ; ત્યારે તો મારી જનેતાનું ઉદર મારી કબર થાત, અને તેનું ગર્ભસ્થાન હમેશાં ગર્ભવંત રહ્યું હોત.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 કેમ કે, ગર્ભસ્થાનમાંથી જ મને બહાર આવતાની ઘડીએ જ તેણે મને મારી ન નાખ્યો, એમ થાત તો, મારી માતા જ મારી કબર બની હોત, તેનું ગર્ભસ્થાન સદાને માટે રહ્યું હોત.

Viz kapitola kopírovat




યર્મિયા 20:17

Následuj nás:

Reklamy


Reklamy