યર્મિયા 20:1 - પવિત્ર બાઈબલ1 ઈમ્મેરનો પુત્ર યાજક પાશહૂર યહોવાના મંદિરના રક્ષકોનો ઉપરી હતો. તેણે યર્મિયાને આવી ભવિષ્યવાણી ભાખતો સાંભળ્યો, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 હવે ઈમ્મેરનો પુત્ર પાશહૂર યાજક, જે યહોવાના મંદિરમાં મુખ્ય અધિકારી હતો, તેણે યર્મિયાને આ ભવિષ્યવચન કહેતો સાંભળ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 ઈમ્મેરનો પુત્ર યજ્ઞકાર પાશહૂર પ્રભુના મંદિરમાં મુખ્ય અધિકારી હતો. તેણે યર્મિયાને એ સંદેશ કહેતાં સાંભળ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 હવે ઈમ્મેરનો દીકરો પાશહૂર યાજક યહોવાહના સભાસ્થાનનો મુખ્ય અધિકારી હતો. તેણે યર્મિયાને આ ભવિષ્યવાણી કહેતો સાંભળ્યો, Viz kapitola |