Online Bible

- Reklamy -




યર્મિયા 17:20 - પવિત્ર બાઈબલ

20 “અને કહે: ‘આ દરવાજામાંથી પસાર થનાર હે યહૂદિયાના રાજાઓ, યહૂદિયાના બધા લોકો અને યરૂશાલેમના વાસીઓ! તમે યહોવાની વાણી સાંભળો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 અને તેઓને કહે કે, જેઓ આ દરવાજાઓમાં થઈને અંદર જાય છે તે યહૂદિયાના રાજાઓ, તમામ યહૂદિયા, તથા યરુશાલેમના સર્વ રહેવાસીઓ, તમે યહોવાનું વચન સાંભળો:

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

20 યહૂદિયાના રાજાઓ અને યહૂદિયાના બધા લોકો અને આ દરવાજાઓમાં પ્રવેશ કરનાર યરુશાલેમ- વાસીઓને મારો સંદેશ સંભળાવ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 તેઓને કહે કે; ‘જેઓ આ દરવાજામાં થઈને અંદર જાય છે તે યહૂદિયાના રાજાઓ, યહૂદિયાના બધા લોકો અને યરુશાલેમના રહેવાસીઓ, તમે યહોવાહનું વચન સાંભળો.

Viz kapitola kopírovat




યર્મિયા 17:20

Následuj nás:

Reklamy


Reklamy