યર્મિયા 16:20 - પવિત્ર બાઈબલ20 માણસ કદી પોતાના દેવને બનાવી શકતો હશે? માણસના બનાવેલા હોય તે દેવ હોઇ જ ન શકે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 મનુષ્ય જે દેવો નથી એવા દેવો પોતાને માટે બનાવશે શું?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 શું મર્ત્ય માનવી પોતે પોતાને માટે દેવો ઘડી શકે? ના, જો તે એમ કરે તો તે હકીક્તમાં દેવ કહેવાય જ નહિ.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 માણસ જે દેવો નથી એવા દેવો પોતાને સારુ બનાવી શકશે શું? Viz kapitola |