Online Bible

- Reklamy -




યર્મિયા 14:5 - પવિત્ર બાઈબલ

5 ઘાસની અછતને કારણે હરણી પણ પોતાનાં તાજાં જન્મેલા બચ્ચાંનો ત્યાગ કરે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 ઘાસ નથી તેથી હરણી પણ ખેતરમાં વિયાઈને [પોતાનાં બચ્ચાં] તજી દે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

5 અરે, ઘાસ ન હોવાથી હરણી પણ બચ્ચાને જન્મ આપીને તેને મેદાનમાં તજી દે છે!

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 ઘાસની અછતને કારણે હરણી પણ પોતાના નવજાત બચ્ચાંનો ત્યાગ કરે છે.

Viz kapitola kopírovat




યર્મિયા 14:5

Následuj nás:

Reklamy


Reklamy