યર્મિયા 13:9 - પવિત્ર બાઈબલ9 “આજ છે જે યહોવાએ કહ્યું, જેવી રીતે કમરબંધ ખરાબ થઇ જાય છે અને કશા કામનું નથી રહેતું, હું યહૂદિયા અને યરૂશાલેમના લોકોને નષ્ટ કરી નાખીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 “યહોવા કહે છે કે, તે જ પ્રમાણે હું યહૂદિયાનું અભિમાન તથા યરુશાલેમનો અતિશય ગર્વ ઉતારીશ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 “યહોવાહ આ પ્રમાણે કહે છે કે; તે જ રીતે હું યહૂદિયા અને યરુશાલેમનું ગર્વ ઉતારીશ. Viz kapitola |