Online Bible

- Reklamy -




યર્મિયા 13:26 - પવિત્ર બાઈબલ

26 હું તારા વસ્ત્રો તારા મોઢા સુધી પર લઇ જઇશ અને તારાં પાપ ઉઘાડા કરીશ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 તે માટે હું પણ તારા મોં આગળ તારાં વસ્ત્રો ઊંચા કરીશ, ને તારી લાજ દેખાશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

26 તેથી હું તને નગ્ન કરી દઈશ અને તારી લાજ દેખાશે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 તે માટે હું તારાં વસ્ત્રો તારા મોંઢા આગળ લઈ જઈશ અને તારી લાજ દેખાશે.

Viz kapitola kopírovat




યર્મિયા 13:26

Následuj nás:

Reklamy


Reklamy