Online Bible

- Reklamy -




યર્મિયા 11:18 - પવિત્ર બાઈબલ

18 યહોવાએ પોતે મને જણાવ્યું છે, જેથી હું સમજી શકું પછી તેણે મને બતાવ્યું કે તેઓ શું કરી રહ્યા છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 વળી યહોવાએ તે વિષે જણાવ્યું છે, તેથી મેં જાણ્યું; ત્યારે તેં મને તેઓનાં કામ દેખાડયાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

18 મારા શત્રુઓ મારી વિરુદ્ધ કાવતરું ઘડતા હતા તે વિષે પ્રભુએ મને જાણ કરી ત્યારે જ મને તેમનાં દુષ્કૃત્યોની સમજ પડી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 યહોવાહે તે વિષે મને જણાવ્યું છે, જેથી હું સમજી શકું ત્યારે તેમણે મને તેઓનાં કામ બતાવ્યાં.

Viz kapitola kopírovat




યર્મિયા 11:18

Následuj nás:

Reklamy


Reklamy