ન્યાયાધીશો 9:56 - પવિત્ર બાઈબલ56 અબીમેલેખ પોતાના સિત્તેર ભાઈઓની હત્યા કરી પોતાના પિતા વિરુદ્ધ પાપ કર્યુ હતું. તેની દેવે આ રીતે તેને શિક્ષા કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)56 આ પ્રમાણે જે ઘાતકીપણું અબીમેલેખે પોતાના સિત્તેર ભાઈઓની હત્યા કરીને પોતાના પિતા પ્રત્યે કર્યું હતું, તેનો બદલો ઈશ્વરે વાળી આપ્યો; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.56 પોતાના સિત્તેર ભાઈઓનો સંહાર કરીને અબિમેલેખે પોતાના પિતા વિરુદ્ધ કરેલા ગુના માટે ઈશ્વરે તેને એવો બદલો આપ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201956 અને આમ ઈશ્વરે અબીમેલેખના દુરાચાર પ્રમાણે તેને બદલો આપ્યો, તેણે પોતાના સિત્તેર ભાઈઓની હત્યા કરેલી હતી. Viz kapitola |