ન્યાયાધીશો 9:55 - પવિત્ર બાઈબલ55 જ્યારે ઈસ્રાએલીઓએ જોયું કે અબીમેલેખનું મૃત્યુ થયું છે ત્યારે તેઓ પોતપોતાને ઘેર ચાલ્યા ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)55 ઇઝરાયલના માણસોએ જોયું કે અબીમેલેખ મરી ગયો, ત્યારે પ્રત્યેક માણસ પોતપોતાની જગાએ જતો રહ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.55 અબિમેલેખ માર્યો ગયો છે એવું જાણતાની સાથે સૌ ઇઝરાયલીઓ પોતપોતાને ઘેર ગયા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201955 જયારે ઇઝરાયલના માણસોએ જોયું કે અબીમેલેખ મરણ પામ્યો છે, ત્યારે તેઓ પોતાના ઘરે પાછા ગયા. Viz kapitola |