Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 9:53 - પવિત્ર બાઈબલ

53 ત્યારે ધાબા પરથી એક સ્ત્રીએ ઘંટીનું ઉપલું પડ અબીમેલેખના માંથા પર ફેકયું, અને તેની ખોપરી છુંદી નાખી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

53 એવામાં એક સ્‍ત્રીએ ઘંટીનું ઉપલું પડ અબીમેલેખના માથા પર ફેંકીને તેની ખોપરી ફોડી નાખી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

53 પણ એક સ્ત્રીએ તેના માથા પર ઘંટીનો પથ્થર નાખીને તેની ખોપરી ફોડી નાખી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

53 પણ એક સ્ત્રીએ ઘંટીનું ઉપલું પડ અબીમેલેખના માથા પર ફેંકીને તેની ખોપરી ફોડી નાખી.

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 9:53

Následuj nás:

Reklamy


Reklamy