ન્યાયાધીશો 9:49 - પવિત્ર બાઈબલ49 આથી પ્રત્યેક માંણસે એક એક ડાળી કાપીને લીધી, પછી તેમણે અબીમેલેખની પાછળ પાછળ જઈને ભોંયરામાં તેનો મોટો ઢગલો કર્યો અને તેને આગ ચાંપી, તેથી શખેમ ગઢના ભોયરાંમાં રહેલા લોકોમાંથી આશરે 1,000 સ્ત્રી-પુરુષો મૃત્યુ પામ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)49 સર્વ લોકો પોતપોતાને માટે ડાળ કાપીને અબીમેલેખની પાછળ ચાલ્યા, ને તે ડાળો ભંડારિયાને લગાડીને તે વડે ભંડારિયાને સળગાવી દીધું. તેથી શખેમના કિલ્લામાંના સર્વ માણસ પણ, એટલે હજારેક પુરુષ તથા સ્ત્રી મરી ગયાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.49 તેથી પ્રત્યેક જણે એક એક ડાળ કાપી લીધી; પછી તેઓ અબિમેલેખ પાછળ ગયા અને પેલા ભોંયરા આગળ લાકડાં ખડકીને તેને આગ ચાંપી. માણસોને તો ભોંયરામાં હતાં. કિલ્લાનાં બધાં એટલે, હજારેક સ્ત્રી-પુરુષો બળીને મરી ગયાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201949 તેથી સર્વ લોકો પણ ડાળીઓ કાપીને અબીમેલેખની પાછળ ચાલ્યા. અને તે ડાળીઓ કિલ્લાને લગાડીને તે વડે કિલ્લાને સળગાવી દીધો અને તેથી શખેમના કિલ્લાનાં સર્વ માણસો આશરે હજારેક પુરુષ તથા સ્ત્રીઓ મરણ પામ્યાં. Viz kapitola |