ન્યાયાધીશો 9:43 - પવિત્ર બાઈબલ43 તેથી તેણે પોતાના માંણસોની ત્રણ ટુકડીઓ પાડીને તે ખેતરમાં તેમના માંટે રાહ જોતો રહ્યો. જ્યારે તેણે નગરમાંથી લોકોને બહાર આવતા જોયા ત્યારે આ સંતાઈ રહેલા માંણસો બહાર આવ્યા અને તેમના ઉપર હુમલો કરીને તેમને બધાને માંરી નાખ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)43 ત્યારે લોકોને લઈને તેઓની ત્રણ ટોળીઓ કરીને મેદાનમાં તે સંતાઈ રહ્યો. તેણે જોયું, તો નગરમાંથી લોકો આવતા હતા; અને તેણે તેઓ પર હલ્લો કરીને તેઓને મારી નાખ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.43 લોકોને નગર બહાર આવતા જોઈને તે તેમને મારી નાખવા સંતાવાની જગ્યાએથી નીકળી આવ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201943 તે તેના લોકોને લઈને, તેઓને ત્રણ ટોળકીઓમાં વહેંચીને મેદાનમાં સંતાઈ રહ્યો. તેણે જોયું કે, લોકો નગરમાંથી બહાર આવી રહ્યા હતા અને તેણે તેઓ પર હુમલો કરીને તેઓને મારી નાખ્યા. Viz kapitola |