Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 9:42 - પવિત્ર બાઈબલ

42 બીજે દિવસે શખેમના લોકો ખેતરોમાં બહાર આવ્યા. અને અબીમેલેખને આ બાબતની જાણ થઈ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

42 બીજે દિવસે એમ થયું કે લોક બહાર મેદાનમાં ગયા. અને તેઓએ અબીમેલેખને સમાચાર કહ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

42 બીજે દિવસે અબિમેલેખને ખબર પડી કે શખેમના લોકો બહાર નીકળી ખેતરોમાં જવાની પેરવી કરી રહ્યા છે. તેથી તેણે તેના માણસોને ત્રણ ટુકડીમાં વહેંચી દીધા, અને ખેતરોમાં રાહ જોતાં સંતાડી રાખ્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

42 બીજે દિવસે શખેમના લોકો મેદાનમાં ગયા અને અબીમેલેખને તેઓએ આ સમાચાર કહ્યા.

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 9:42

Následuj nás:

Reklamy


Reklamy