Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 9:41 - પવિત્ર બાઈબલ

41 આ સમયે અબીમેલેખ અરૂમાંહમાં રહેતો હતો. ઝબૂલે ગાઆલ તથા તેના સગાઓને શખેમમાંથી કાઢી મૂક્યાં, તેઓને શખેમમાં રહેવા દીધાં નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

41 અબીમેલેખ અરુમામાં રહ્યો. અને ઝબુલે ગઆલ તથા તેના ભાઈઓને કાઢી મૂક્યા, એ માટે કે તેઓ શખેમમાં રહે નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

41 અબિમેલેખ અરુમાહમાં રહેતો હતો અને ઝબૂલે ગાઆલ તથા તેના ભાઈઓને શખેમમાંથી હાંકી કાઢયા, એટલે તેઓ ત્યાં રહી શક્યા નહિ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

41 અબીમેલેખ અરુમામાં રહ્યો. ઝબુલે ગાઆલ તથા તેના સંબંધીઓને શખેમમાંથી બહાર કાઢી મૂક્યા.

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 9:41

Následuj nás:

Reklamy


Reklamy