Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 9:38 - પવિત્ર બાઈબલ

38 ત્યારે ઝબૂલે તેને કહ્યું, “હવે તારી બડાઈ કયાં ગઈ? તમે તો કહેતા હતાં કે, ‘એ અબીમેલેખ વળી કોણ છે? આપણે તેના ગુલામ થઈએ? તમે જેની મશ્કરી કરતા હતાં એ જ આ લોકો છે ને?’ તો પછી પડો મેદાને અને કરો યુદ્ધ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

38 ત્યારે ઝબુલે તેને કહ્યું, “અબીમેલેખ કોણ છે કે અમે તેનું દાસપણું કરીએ, એમ કહીને તું જે બડાઈ કરતો હતો તેનું શું? જે લોકોને તેં ધિક્કાર્યા હતા તે શું એ નથી? મહેરબાની કરીને બહાર જઈને તેઓની સાથે લડ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

38 ત્યારે ઝબૂલે તેને કહ્યું, “તારી બધી બડાશની વાતો ક્યાં ગઈ? આપણે અબિમેલેખની તાબેદારી શા માટે કરવી એવું કહેનાર તું પોતે જ હતો. તું જેમની મજાક ઉડાવતો હતો એ જ આ માણસો છે. જા, હવે બહાર જઈને તેમની સાથે લડાઈ કર.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

38 ત્યારે ઝબુલે તેને કહ્યું, “હવે તારા અભિમાની શબ્દો ક્યાં ગયા, તેં હમણાં જે કહ્યું હતું, “અબીમેલેખ કોણ છે કે અમે તેની સેવા કરીએ?’ જે લોકોને તેં ધિક્કાર્યા છે તે શું એ નથી? હવે બહાર જઈને તેઓની વિરુદ્ધ લડાઈ કર.”

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 9:38

Následuj nás:

Reklamy


Reklamy