ન્યાયાધીશો 9:35 - પવિત્ર બાઈબલ35 બીજે દિવસે એબેદનો પુત્ર ગાઆલ બહાર આવીને શહેરના દરવાજાના પ્રવેશદ્વાર આગળ ઊભો રહ્યો અને એ જ સમયે અબીમેલેખ અને તેના માંણસો તેમના છુપાવાના સ્થળોએથી બહાર આવ્યા, અને નગર પર હુમલો કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 અને એબેદનો દીકરો ગઆલ બહાર જઈને નગરના દરવાજાના નાકામાં ઊભો રહ્યો. અને અબીમેલેખ તથા તેની સાથેના લોક સંતાઈ રહ્યા હતા ત્યાંથી ઊઠ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.35 જ્યારે અબિમેલેખ અને તેના માણસોએ જોયું કે ગાઆલ બહાર આવીને નગરના દરવાજે ઊભો છે ત્યારે જ્યાં તેઓ સંતાઈ રહ્યા હતા ત્યાંથી ઊભા થયા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 એબેદના દીકરો ગાઆલ બહાર જઈને નગરના દરવાજાના પ્રવેશદ્વાર આગળ ઊભો રહ્યો. અબીમેલેખ અને તેની સાથેના લોક તેમની સંતાવાની જગ્યાએથી બહાર આવ્યા. Viz kapitola |