Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 9:34 - પવિત્ર બાઈબલ

34 આથી અબીમેલેખ અને તેના માંણસો રાતોરાત ઊપડ્યા અને ચાર ટુકડીઓમાં શખેમ ઉપર હુમલો કરવા સંતાઈને બેઠા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 અબીમેલેખ તથા તેની સાથેના સર્વ લોક રાત્રે ઊઠીને, ચાર ટોળીઓ થઈને, શખેમની સામે સંતાઈ રહ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

34 તેથી અબિમેલેખ અને તેના માણસો રાતોરાત ઉપડયા અને શખેમની બહાર ચાર જૂથમાં સંતાઈ રહ્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 તેથી અબીમેલેખ તથા તેની સાથેના સર્વ માણસો ઊઠ્યા અને તેઓ શખેમ વિરુદ્ધ તેમની ચાર ટુકડીઓ બનાવીને સંતાઈ રહ્યા.

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 9:34

Následuj nás:

Reklamy


Reklamy