Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 9:30 - પવિત્ર બાઈબલ

30 નગરપતિ ઝબૂલે જયારે એબેદના પુત્ર ગાઆલે જે કહ્યું હતું તે સાંભળ્યું, ત્યારે તે ખૂબ ક્રોધે ભરાયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 નગરના સરદાર ઝબુલે એબેદના દીકરા ગઆલનાં વચનો સાંભળ્યાં, ત્યારે તેને રોષ ચઢ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

30 ગાઆલ જે બોલ્યો તે સાંભળીને શહેરનો શાસક ઝબૂલ ક્રોધે ભરાયો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 જયારે નગરના અધિકારી ઝબુલે, એબેદના દીકરા ગાઆલનાં શબ્દો સાંભળ્યાં, ત્યારે તે ક્રોધે ભરાયો.

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 9:30

Následuj nás:

Reklamy


Reklamy