Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 9:3 - પવિત્ર બાઈબલ

3 તેના માંમાંઓએ શખેમના નાગરિકો સાથે વાત કરી અને તેમને આ બધી વસ્તુઓ વિષે પૂછયું. તેઓએ અબીમેલેક અને તેનો પક્ષ લેવાનું નક્કી કર્યું. કારણ કે તેઓએ વિચાર્યુ કે, “અબીમેલેખની માં તેઓના નગરની વતની છે તેથી તે તેમના ભાઈ જેવો જ છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તેના મામાઓએ શખેમના સર્વ માણસોના કાનમાં તેના સંબંધી એ સર્વ વાતો કહી. તેથી તેઓનાં હ્રદયોનું વલણ અબીમેલેખ તરફ થયું; કેમ કે તેઓએ કહ્યું, “તે આપણો ભાઈ છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

3 તેની માતાના સંબંધીઓએ શખેમના માણસોને એ વિષે વાત કરી, અને શખેમના માણસોએ અબિમેલેખને અનુસરવાનું વલણ દાખવ્યું, કારણ, તે તેમનો સગો હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેના મામાઓએ શખેમના સર્વ આગેવાનોને એ વાતો કહી અને તેઓ અબીમેલેખનું પાલન કરવાને સંમત થયા, માટે તેઓએ કહ્યું કે, “તે આપણો ભાણેજ છે.”

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 9:3

Následuj nás:

Reklamy


Reklamy